પ્રોજેક્ટ અને
બિન નફો સંસ્થા, સ્વયંસેવકો બનેલા વિકાસશીલ અને મફત, ઓપન સોર્સ મલ્ટીમીડિયા ઉકેલો પ્રોત્સાહન આપે છે.
VLC media player
વીએલસી એક મુક્ત અને ઓપન સોર્સ ક્રોસ પ્લેટફોર્મ મલ્ટીમીડિયા પ્લેયર અને ફ્રેમવર્ક છે કે જે મોટા ભાગના મલ્ટીમીડિયા તેમજ ફાઈલો DVD, ઓડિયો સીડી, વ્ચ્દ, અને વિવિધ સ્ટ્રીમિંગ પ્રોટોકોલ પ્લે કરે છે.
VLC ડાઉનલોડ કરો
Version 2.0.7 • Windows • 20MB
લક્ષણો
સરળ, ઝડપી અને શક્તિશાળી મીડિયા પ્લેયરમાં.
બધું જ પ્લે કરી શકો છો:ફાઈલો ,CD,વેબ કેમ્સ,ઉપકરણો અને સ્ટ્રીમ
બધા કોડેક પ્લે થશે ,વધારાના કોડેક ની જરૂર નથી
MPEG-2, DivX, H.264, MKV, WebM, WMV, MP3...
બધા પ્લેટફોર્મ પર કામ કરશે Windows, Linux, Mac OS X, Unix...
સંપૂર્ણ મફત ,૦ સ્પાયવેર,૦ જાહેરાતો અને વપરાશકર્તા ટ્રેકિંગ નથી
મીડિયા રૂપાંતર અને સ્ટ્રીમિંગ કરી શકો છો.
Windows
Mac OS X
સ્ત્રોતો
તમે ડાઈરેકટ પણ મેળવી શકો છો સ્ત્રોત કોડ.